પૃથ્વી અને આપણા ભવિષ્યને સુરક્ષિત રાખવા વ્યક્તિગત અને સામાજિક રીતે કામે લાગી જવાની જરૂર છે તેમ યુએનના પ્રેસિડન્ટે કહ્યું હતું. તાપીની મુલાકાતે પીએમ મોદી અનેક કામના શિલાન્યાસ કરશે. દિવાળી પહેલા પીએમ મોદી ઉત્તરાખંડ જશે. સેનાના અધિકારીઓને ચમૌલીમાં મળશે. ડિફેન્સ એક્સપોના બીજો દિવસ યોજાયો. નીતિશ ફરી એનડીએમાં જોડાશે તેવો દાવો કરાયો. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.