¡Sorpréndeme!

ભારતના ટોપ 100 ધનિક વ્યક્તિઓમાં ગૌતમ અદાણી મોખરે

2022-10-20 435 Dailymotion

કોરોના બાદ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે, પરંતુ આ ખરાબ સમયમાં પણ ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારત યુકેને પછાડીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. છેલ્લા એક વર્ષમાં ભારતના શેરબજારમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ રૂપિયાની નબળાઈએ ચિંતા વધારી છે. છેલ્લા એક વર્ષમાં રૂપિયો લગભગ 10% નબળો પડ્યો હોવા છતાં, દેશના અમીરોની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતના 100 સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિમાં 25 ડોલર બિલિયનનો વધારો નોંધવામાં આવ્યો છે અને તે 800 બિલિયન ડોલરને પાર કરી ગયો છે.