¡Sorpréndeme!

નરોડા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની

2022-10-20 1,045 Dailymotion

અમદાવાદમાં BRTSની અડફેટે યુવતીનું મોત થયુ છે. જેમાં નરોડા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. તેમાં BRTS બસ રિવર્સ લેતા અકસ્માત સર્જાયો હતો. તેમજ મોર્નિંગ

વોક ઉપર નીકળેલે યુવતીનું મોત થયુ છે.