કોઇ બહાનુ આતંકવાદને યોગ્ય ન ગણાવી શકે, યુએન મહાસચિવ
2022-10-19 175 Dailymotion
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે આજે મુંબઈમાં 26/11ના આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે આતંકવાદને સંપૂર્ણ અનિષ્ટ ગણાવ્યો અને કહ્યું કે કોઈ પણ કારણ કે બહાનું તેને યોગ્ય ઠેરવી શકે નહીં.