¡Sorpréndeme!

ગાઝિયાબાદમાં મહિલા સાથે ગેંગરેપ, કોથળામાં બાંધી રસ્તા પર ફેંકી

2022-10-19 471 Dailymotion

ગાઝિયાબાદ સ્થિત નંદગ્રામ પોલીસ સ્ટેશનના રાજનગર એક્સટેન્શનમાં એક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. અહીં પોલીસને બાતમી મળી હતી કે રોડની બાજુમાં એક મહિલા કોથળામાં બંધ પડી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મહિલાને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.