¡Sorpréndeme!

12 વાગ્યે ગાંધીનગરથી અડાલજ જવા રવાના થશે

2022-10-19 360 Dailymotion

PM મોદીએ ડિફેન્સ એક્સપો 2022નું લોકાર્પણ કર્યું છે. જેમાં CM અને રાજ્યપાલ મહાત્મા મંદિરે ઉપસ્થિત છે. તેમજ મહાત્મા મંદિર બાદ PM હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. તથા
ઈન્ડિયા પેવેલિયન અને ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ PM કરવાના છે. તથા 12 વાગ્યે ગાંધીનગરથી અડાલજ જવા રવાના થશે.