¡Sorpréndeme!

મહાત્મા મંદિર બાદ PM હેલિપેડ ગ્રાઉન્ડની લેશે મુલાકાત

2022-10-19 452 Dailymotion

PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં રૂ.15 હજાર કરોડ જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા આજે ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ધાટન કરશે. તેમજ

મહાત્મા મંદિરથી રક્ષામંત્રીની હાજરીમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. તથા મહાત્મા મંદિર બાદ PM હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. અને ઈન્ડિયા પેવેલિયન અને ગુજરાત પેવેલિયનની

મુલાકાત લઇ 12 વાગ્યે ગાંધીનગરથી અડાલજ જવા રવાના થશે.