¡Sorpréndeme!

ઓસ્ટ્રેલિયાના એક નિર્ણયથી ઈઝરાયલમાં ખળભળાટ,જેરુસલેમની રાજધાની તરીકેની માન્યતા પાછી ખેંચી

2022-10-18 625 Dailymotion

ઓસ્ટ્રેલિયાએ પશ્ચિમ જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા પાછી ખેંચી લીધી છે. કન્ઝર્વેટિવ પાર્ટીની ગઠબંધન સરકારનું નેતૃત્વ કરનારા ભૂતપૂર્વ વડા પ્રધાન સ્કોટ મોરિસને 2018માં પશ્ચિમ જેરૂસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી હતી. પરંતુ હવે સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.