¡Sorpréndeme!

દારૂડીયા જમાઈની કરતુત : ઘરને આગ લગાવી પત્નિ-બાળકો સહિત 5ને સળગાવી દીધા

2022-10-18 336 Dailymotion

પંજાબના જલંધરમાં એક વ્યક્તિએ તેના સાસરિયાના ઘરે જઈને તેની પત્ની, પુત્ર, પુત્રી, સસરા અને સાસુને જીવતા સળગાવી દીધા. આ ઘટના મહેતપુર શહેરમાં બની હતી. કુલદીપ સિંહ નામના વ્યક્તિએ તેના સાસરિયાના ઘરે જઈને તેની પત્ની પરમજીત કૌર, પુત્ર ગુરમોહલ, પુત્રી અર્શદીપ કૌર, સાસુ જાંગીદ્રો બાઈ અને સસરા સુરજન સિંહને પેટ્રોલથી સળગાવી દીધા અને બહારથી દરવાજો બંધ કરી દીધો.