¡Sorpréndeme!

પોલીસે ટેન્કરમાંથી 110 જેટલી પોશ ડોડા ભરેલી બોરી પકડી

2022-10-18 358 Dailymotion

ગોધરા LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી આવી રહેલ રાજસ્થાન પાર્સિંગ ટેન્કરમા મોટા પ્રમાણમાં પોશ ડોડાનો જથ્થો છુપાવી લઈ જવામાં આવી રહ્યો

છે.જે બાતમી આધારે ગોધરા પરવડી બાયપાસ પાસે LCB ટીમે વોચ રાખી રાજસ્થાન પાર્સિંગ ટેન્કરને અટકાવી તેમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.