¡Sorpréndeme!

જામનગરમાં BJPએ ટીવી સ્ક્રીન સાથેની ઇ-બાઈક પર પ્રચાર શરૂ કર્યો

2022-10-18 279 Dailymotion

જામનગરમાં શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારની યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ટીવી સ્ક્રીન સાથેની ઇ-બાઈક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઇ-બાઈક યાત્રાને શહેર

ભાજપ કાર્યાલય પાસેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.