¡Sorpréndeme!

ઉત્તર પ્રદેશ BMWની બેકાબૂ સ્પીડ, FB લાઇવથી ખુલ્યુ મોતનું રહસ્ય

2022-10-17 488 Dailymotion

ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત બાદ તપાસમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. અકસ્માત સમયે BMW લગભગ 230 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહી હતી. કારમાં બેઠેલા ચાર યુવકો ફેસબુકના માધ્યમથી પોતાના મિત્રોને સ્પીડનો રોમાંચ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અકસ્માત પહેલા ફેસબુક લાઈવ વીડિયોમાં અવાજ આવી રહ્યો છે કે ચારેય આજે મરી જશુ.