Video: એર ફોર્સનું હેલિકોપ્ટર પ્રદર્શન માટે ગાંધીનગર પહોંચ્યું
2022-10-17 337 Dailymotion
ગાંધીનગરમાં મંગળવારથી ડિફેન્સ એક્સ્પો શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં એક્સ્પો માટે આર્મીના વાહનો ગાંધીનગર પહોંચ્યા છે. તેમજ મોડી રાત્રે એર ફોર્સનું હેલિકોપ્ટર પણ પ્રદર્શન માટે