¡Sorpréndeme!

રાજસ્થાનના CM રાધનપુરમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે

2022-10-17 211 Dailymotion

રાજસ્થાનના CM અશોક ગહેલોત પાટણની મુલાકાતે છે. જેમાં અશોક ગહેલોત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના રાધનપુરથી શ્રી ગણેશ કરશે. તથા રાધનપુરમાં હોસ્પિટલનું

લોકાર્પણ કરશે. હોસ્પિટલ રૂ.22 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. બાદમાં અશોક ગહેલોત સભાને ગજવશે. તથા અશોક ગહેલોત સાથે જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ મંડળ આવે તેવી

શકયતા છે.