¡Sorpréndeme!

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખવત રાજકોટના પ્રવાસે આવ્યા

2022-10-17 177 Dailymotion

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખવત રાજકોટના પ્રવાસે આવ્યા છે. જેમાં એરપોર્ટ ઉપર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર પ્રદીપભાઇ, શહેર ભાજપ આગેવાનો સહિતના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમજ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખવત સરધાર ગૌરવ યાત્રામાં જોડાશે.