¡Sorpréndeme!

કોંગ્રેસ અધ્યક્ષ પદ ચૂંટણી આજે મતદાન, થરૂર-ખડગેના ભાગ્યનો થશે નિર્ણય

2022-10-17 1,607 Dailymotion

આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન થશે. કોંગ્રેસના 9,200 પ્રતિનિધિઓ બે સાંસદો - શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગેમાંથી પાર્ટીના ટોચના પદ માટે તેમના આદર્શ ઉમેદવારની પસંદગી કરવા માટે તૈયાર છે. સોમવારે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે, પરિણામ 19 ઓક્ટોબરે જાહેર થશે. કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તમામ રાજ્યોના પ્રતિનિધિઓ પોતપોતાના મતદાન મથકો પર તેઓ જે ઉમેદવારને સમર્થન આપે છે તેને 'ટિક' ચિન્હ સાથે મત આપશે. સુચારૂ મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.