આવતીકાલે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું મતદાન થનાર છે. જે વિશે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી શોભા ઓઝાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 408 મતદારો ભાગ લેશે અને તમામ મતદારોને ખાસ આઇકાર્ડ આપવામાં આવ્યું છે.