¡Sorpréndeme!

સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદના બ્રેઇનડેડ યુવકનું અંગદાન

2022-10-16 3,189 Dailymotion

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું છે. આખરે તો લોહીનો રંગ લાલ જ હોય છે ને આ વિચારધારાથી વરેલા અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરતું અંગદાન કર્યું છે.