¡Sorpréndeme!

તાપી જિલ્લામાં ભાજપના નેતા દિપક અગ્રવાલ વિવાદમાં આવ્યા

2022-10-16 326 Dailymotion

તાપી જિલ્લામાં ભાજપના નેતાની સ્ટોન ક્વોરીમાં મસમોટી વીજચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સોનગઢના ચોરવાડ ગામે આવેલ સ્વામી સ્ટોન ક્વોરીમાંથી વીજચોરી

ઝડપાતા ડિજીવીસીએલના નાયબ ઇજનેરે 94 લાખથી વધુ રકમની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.