પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતમાં માંગરોળના ઝંખવાવ ખાતે ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રામાં હાજર રહ્યા હતા. વસાવાએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.