અમદાવાદના વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. જેમાં ચાર મહિલા સહિત 12 લોકો પકડાયા છે. અનિક એપાર્ટમેન્ટમાં લોકો દારૂની મહેફિલ માણતા હતા. જેમાં મહિલા ડૉક્ટરના
જન્મદિવસની પાર્ટી કરવા મિત્રો ભેગા થયા હતા. તેથી ઝોન પાંચ ડીસીપીએ પાડોશના ઘરમાં રાત્રે મહેફીલ ચાલતી હોવાથી કંટ્રોલ રૂમને ફોન કર્યો અને દારૂની મહેફીલ પકડાઈ હતી.