¡Sorpréndeme!

સુરતમાં ફટાકડાની દુકાનમાં આગ

2022-10-16 268 Dailymotion

સુરતના રાંદેર રામનગર રોડના મોરાભાગળની વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. આગને કાબુમાં કરવા સુરતના અડાજન પાલનપુર અને મોરાફાગળ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં કરવા જહેમત ઉઠાવી હતી.