¡Sorpréndeme!

કર્ણાટકના હાસન જિલ્લામાં ભયંકર અકસ્માત, ટેમ્પો-બસની ટક્કરમાં 9નાં મોત

2022-10-16 97 Dailymotion

કર્ણાટકના હાસન જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધર્મસ્થળા, સુબ્રમણ્ય, હસનામ્બાના મંદિરોની મુલાકાત લઈને ઘરે પરત ફરતી વખતે આર્સીકેરે તાલુકાના ગાંધીનગર નજીક એક ટેમ્પો પેસેન્જર વાહન, એક KSRTC બસ અને KMF વાહન અથડાયા હતા, જેમાં નવ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા 9 લોકોમાં 4 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે 10 લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના શનિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી.