¡Sorpréndeme!

બેંગ્લોર જતી વખતે પક્ષી સાથે અથડાયું આકાસા એર, મુંબઈ પરત ફર્યું

2022-10-15 343 Dailymotion

બેંગલુરુ જતી અકાસા એરલાઇનની ફ્લાઈટ હવામાં પક્ષી સાથે અથડાઈ હતી, જે બાદ તેને મુંબઈ એરપોર્ટ પર પરત ફરી હતી. પક્ષી અથડાયા બાદ કેબિનમાં સળગવાની ગંધ આવી રહી હતી. ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટનાની તપાસ કરી રહી છે. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.