¡Sorpréndeme!

દિવાળી જોવા મળશે ધમાકેદાર, વહેંચાશે 5 કરોડની ગિફ્ટ,થશે 1 લાખ કરોડનો બિઝનેસ

2022-10-15 338 Dailymotion

દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે, બજારો ઉભરાતા જોવા મળી રહ્યા છે. લગભગ બે વર્ષ બાદ ફરી એકવાર બજારોમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેનાથી દિલ્હી જેવા મોટા બજારના વેપારીઓની આશા પણ વધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે દિલ્હીના વેપારીઓ દિવાળી દરમિયાન 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે.