¡Sorpréndeme!

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગ, કાશ્મીરી પંડિતની ગોળી મારી હત્યા

2022-10-15 652 Dailymotion

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપ્યો છે. આ વખતે આતંકીઓએ મજૂરને બદલે કાશ્મીરી પંડિત પર નિશાન સાધ્યું છે. કાશ્મીર ઝોનના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.