¡Sorpréndeme!

દુનિયાનો સૌથી ખતરનાક દેશ 'પાકિસ્તાન'..., આખરે કેમ બાઇડેને આવું કહ્યું?

2022-10-15 2,550 Dailymotion

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. "મને લાગે છે કે સંભવતઃ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક પાકિસ્તાન છે, એક પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્ર છે જે કોઈપણ સંકલન વિના છે," બાઇડેન ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના સ્વાગત સમારોહમાં જણાવ્યું હતું. ભાષણની ટ્રાન્સક્રિપ્ટ અપલોડ કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વૈશ્વિક સ્તરે બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી.