¡Sorpréndeme!

રાજકોટમાં BBA અને B.com સેમ-5ના પેપર લીકનો મુદ્દો

2022-10-14 107 Dailymotion

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના બનતી રહે છે તે મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રામકીશન ઓઝા, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, કોંગ્રેસ અગ્રણી નિદત બારોટ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા.