¡Sorpréndeme!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો દિવાળી બાદ જાહેર થવાની સંભાવના: સૂત્ર

2022-10-14 339 Dailymotion

ચૂંટણી પંચ આજે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચૂંટણી પંચ આજે માત્ર હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

આવતીકાલે ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશ્નર ગજરાતમાં છે અને તેઓ સમીક્ષા કરવાના છે. આથી માત્ર આજે હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખો જ જાહેર ાય તેવી સંભાવના છે.