¡Sorpréndeme!

PMની માતાનું અપમાન ગુજરાત કયારેય સહન નહીં કરે: સ્મૃતિ ઇરાની

2022-10-14 858 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે સવારે PM મોદીની માતા વિશે ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા આપેલા નિવેદનને લઈને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોઈને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી.