¡Sorpréndeme!

અમેરિકાની ધમકી પર સાઉદી અરેબિયા આકરા પાણીએ

2022-10-13 4,157 Dailymotion

તેલ નિકાસ કરતા દેશોના સંગઠન OPEC પ્લસ દ્વારા તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણયથી અમેરિકાની નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઓપેક પ્લસમાં પ્રભુત્વ ધરાવતું સાઉદી અરેબિયા તેલના ઉત્પાદનમાં વધારો કરે તે માટે અમેરિકા ઇચ્છતું હતું કે તેલની કિંમતો ન વધે.