¡Sorpréndeme!

ગોપાલ ઈટાલિયા મહિલા આયોગ સમક્ષ હાજર થયા

2022-10-13 1 Dailymotion

PM મોદી પર ટીપ્પણીને કરવાને કારણે AAP નેતા ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. જેમાં ગોપાલ ઈટાલિયા મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. તેમજ મહિલા

આયોગે PM મોદી પર ટીપ્પણીને લઈને ઈટાલિયાને નોટીસ પાઠવી હતી.