¡Sorpréndeme!

ભારત મહિલા T20 એશિયા કપની ફાઇનલમાં, પાકિસ્તાન સામે થશે ટક્કર!

2022-10-13 451 Dailymotion

ભારતીય મહિલા ટીમ T20 એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમે ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલમાં થાઈલેન્ડને એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું. શેફાલી વર્માએ બેટથી અને દીપ્તિ શર્માએ બોલ સાથે કમાલ કરી હતી.