¡Sorpréndeme!

સાઉદી અરેબિયાનો કન્સલ્ટન્સી વ્યવસાય અંગે મોટો નિર્ણય, ભારતને કેટલી અસર થશે?

2022-10-13 1,079 Dailymotion

સાઉદી અરેબિયા નોકરીના ક્ષેત્રમાં આવતા વર્ષથી મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. સાઉદી અરેબિયામાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે આ ચિંતાનો વિષય છે. સાઉદી અરેબિયાના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે, આગામી વર્ષ 2023થી કન્સલ્ટન્સી વ્યવસાયમાં 35 ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવામાં આવશે. બીજા તબક્કામાં તેને વધારીને 40 ટકા કરવામાં આવશે.