¡Sorpréndeme!

સાવલીના ધારાસભ્યએ ૫૦ બાઈક સવારોને બાઈક પરત અપાવી

2022-10-13 147 Dailymotion

વિધાનસભાની ચૂંટણીના પડઘમ પૂર્વે યુવા સંમેલનમાં સાવલીના ધારાસભ્યે હૂંકાર કરતા જુનો વિડીયો વાયરલ થતા જિલ્લાના રાજકારણમાં હડકંપ મચ્યો છે. જેના અંતર્ગત કારણોમાં હેલ્મેટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ બાબતે સાવલી તાલુકાના ૫૦ જેટલા વ્યક્તિના ટુ-વ્હિલર પોલીસે ડીટેઇન કર્યા હતા. ઘટનાની જાણ થતાજ ધારાસભ્ય કેતન ઇનામદારે પોલીસ મથકે પહોંચીને ટુ-વ્હિલર પરત અપાવ્યા હતા.