¡Sorpréndeme!

સુરતમાં મહિલા સાથે ખુની ખેલ ખેલી હત્યારો ફરાર

2022-10-13 93 Dailymotion

સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં મહિધરપુરા વિસ્તારમાં એક મહિલાની તિક્ષણ હથિયારના ઘા ઝીકી ઘાતકી હત્યા કરવાના બનાવથી શહેરમાં ચકચાર બની જવા પામી છે.