¡Sorpréndeme!

નર્મદા ડેમ સીઝનમાં ત્રીજીવાર 138.68 મીટરે પહોંચ્યો

2022-10-12 113 Dailymotion

નર્મદા ડેમ સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થયો છે. જેમાં નર્મદા ડેમ સીઝનમાં ત્રીજીવાર 138.68 મીટરે પહોંચ્યો છે. ઉપરવાસથી ડેમમાં 94,442 ક્યુસેક પાણીની આવક થઇ છે. તથા

ડેમમાંથી નર્મદા નદીમાં 93,658 ક્યુસેક પાણીની જાવક થઇ છે. તથા ડેમના 3 દરવાજા 1.30 મીટર ખોલાયા છે.