¡Sorpréndeme!

ઈરાનમાં હિજાબનો વિરોધ ચરમસીમાએ,આ અભિનેત્રીએ કપડાં ઉતારી કર્યો વિરોધ

2022-10-12 1,078 Dailymotion

ઈરાનમાં હિજાબનો વિરોધ ચરમસીમાએ છે. ઈરાની મહિલાઓને વિવિધ ક્ષેત્રની હસ્તીઓનો સહયોગ મળી રહ્યો છે. આ દરમિયાન ઈરાની અભિનેત્રી એલનાઝ નોરોઝી પણ ખુલ્લેઆમ સમર્થનમાં આવી છે. હિજાબના વિરોધમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના કપડા એક સ્તર પર ઉતારતી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે મહિલાઓને એ નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ કે તેઓ શું પહેરવા માંગે છે.