¡Sorpréndeme!

કેન્દ્ર સરકારે જસ્ટિસ મુરલીધરની બદલી અટકાવી, કોમી રમખાણો કેસમાં રહ્યા ચર્ચામાં

2022-10-12 198 Dailymotion

દિલ્હીમાં રમખાણો બાદ કેન્દ્ર સરકારે અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા સહિત ભાજપના અનેક મોટા નેતાઓ વિરુદ્ધ આકરી ટીપ્પણી કરનારા જજની બદલી અટકાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કામ કરતા જસ્ટિસ એસ મુરલીધરને મદ્રાસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી, પરંતુ સરકારે તેને મંજૂરી આપી ન હતી. જ્યારે અન્ય ત્રણ જજોની બદલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.