જુનાગઢમાં તા.16 ઓક્ટોબરથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન ખુલશે. જેમાં આવનારા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. વનવિભાગ દ્વારા વહેલી સવારે 6 વાગ્યે લીલી ઝંડી આપવામાં
આવશે. તેમાં દિવાળીના વેકેશનમાં સાસણ પ્રવાસીઓથી ઉભરાશે. તથા સાસણમાં સેન્સ્યુરીમાં ખુલ્લા મને જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરી શકશે. તેમજ વનવિભાગ દ્વારા આવનારા
પ્રવાસીઓ માટે તમામ તૈયારી કરવામાં આવી રહી છે.