¡Sorpréndeme!

અમરેલીના રાજુલામાં વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા સાથે વરસાદ

2022-10-11 78 Dailymotion

અમરેલી જીલ્લાના રાજુલા પંથકમાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. જેના લીધે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. અચનાકા ખાબકેલા વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.