¡Sorpréndeme!

આણંદમાં ઇન્ટરસિટી ટ્રેનનાં ત્રણ ડબ્બા છૂટા પડતા અકસ્માત

2022-10-11 104 Dailymotion

આણંદ જીલ્લાના બોરીયાવી નજીક ઇન્ટરસિટી ટ્રેનનાં ડબ્બા છુટા પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.