¡Sorpréndeme!

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર, 15 દિવસમાં ચોથી બાળકીનું અપહરણ

2022-10-11 169 Dailymotion

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરનો કેસ સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરનો છે. બાળકીના માતા-પિતાનો આરોપ છે કે તેમની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં 15 દિવસમાં આ ચોથી ઘટના છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકી જ્યારે ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પાકિસ્તાનમાં ત્રણ હિંદુ યુવતીઓનું અપહરણ કરીને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરવાનો મામલો સામે આવ્યો હતો.