¡Sorpréndeme!

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની મુલાકાતનો આજે ત્રીજો દિવસ

2022-10-11 347 Dailymotion

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. જેમાં જામકંડોરણામાં PM મોદી રેલીને સંબોધન કરશે. તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ લોકાપર્ણ કરશે.

તેમાં 712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદથી વડાપ્રધાન મધ્ય પ્રદેશ જવા રવાના થશે.