¡Sorpréndeme!

ભાવનગર શહેરમાં 1.39 કરોડની ડુપ્લીકેટ નોટો પકડાઈ

2022-10-10 662 Dailymotion

ભાવનગર શહેરમાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાડ ઝડપાયું છે. બનાવટી નોટો સાથે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કલર પ્રિન્ટરમાંથી પોતાના અંગત સ્વાર્થ માટે નોટોની પ્રિન્ટ કરવામાં આવતી હતી. રૂ.1,39 કરોડની નકલી નોટોનો સોદો કરવા આ પાંચ આરોપીએ કાવતરૂ ઘડીયું હતી.