¡Sorpréndeme!

અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર બેન બર્નાન્કે, ડગ્લાસ ડાયમંડ અને ફિલિપ ડીબીગોને મળશે

2022-10-10 403 Dailymotion

સ્વીડિશ નોબેલ સમિતિએ અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. 2022ના આર્થિક વિજ્ઞાનના નોબેલ પુરસ્કાર માટે બેન બર્નાન્કે, ડગ્લાસ ડાયમંડ અને ફિલિપ ડીબીગોના નામની જાહેરાત કરવામાં આવી છે.નોબેલ કમિટી અનુસાર, ડગ્લાસ ડાયમંડ અને ફિલિપ ડિબવિગે સૈદ્ધાંતિક મોડલ વિકસાવ્યા છે જે સમજાવે છે કે બેંકો શા માટે અસ્તિત્વમાં છે અને સમાજમાં તેમની ભૂમિકા સમજાવી હતી બેંકો બંધ થવાની અફવાઓની સમાજમાં શું અસર થઈ શકે છે અને તેની શક્યતાઓ કેવી રીતે ઓછી કરી શકાય છે.