¡Sorpréndeme!

PM મોદીએ જંબુસરમાં 2500 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્કનું ઉદ્ઘાટન પણ કર્યું

2022-10-10 601 Dailymotion

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આજે ભરૂચના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સહિત વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન સંપન્ન થયુ છે.

જેમાં રૂપિયા 8200 કરોડથી વધુના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તથા જંબુસરમાં 2500 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્કનું ઉદ્ઘાટન પણ કર્યું છે.