¡Sorpréndeme!

વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે 21 ગાયોના મોત

2022-10-09 387 Dailymotion

વલસાડ નજીક ડુંગરી રેલવે સ્ટેશન નજીક રવિવારે સતત બીજા દિવસે ગુડ્ઝ ટ્રેનની અડફટે 21 પશુના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. અને ઘટનાની તપાસ કરવાની માંગ ઉઠી છે.વલસાડ તાલુકાના ડુંગરી પંથકમાં રેલવે સ્ટેશન પાસે ફાટક કુલ 21 ગાયોના મોત થયા હતા.