¡Sorpréndeme!

ડભોઈ કોંગ્રેસના પોસ્ટરમાં સિદ્ધાર્થ પટેલની બાદબાકી જોવા મળી

2022-10-09 84 Dailymotion

ડભોઈ કોંગ્રેસના પોસ્ટરમાં સિદ્ધાર્થ પટેલની બાદબાકી જોવા મળી છે. તેમાં સ્થાનિક ચહેરાઓની પણ બાદબાકી થઇ છે. જેમાં પોસ્ટરને લઈ ડભોઈના રાજકારણમાં ગરમાવો થયો છે.

કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલે ડભોઇ બેઠક નહિ લડે એવી જાહેરાત કરી છે. પોસ્ટરના ઓથા હેઠળ ડભોઇ કોંગ્રેસ ઉમેદવાર શોધવાની ચર્ચા થઇ રહી છે.