¡Sorpréndeme!

ઉંમરની અસર વર્તાઇ રહી છે એટલે ગમે તે બોલે છે PKના નીતીશ કુમાર પર પ્રહાર

2022-10-09 500 Dailymotion

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) વચ્ચે ટક્કર સતત ચાલુ છે. પીકેએ હવે નીતીશ કુમારના તે નિવેદનનો જવાબ આપ્યો છે, જેમાં તેણે પીકે પર આરોપ લગાવ્યો હતો કે તે જેડીયુને કોંગ્રેસમાં મર્જ કરવા માંગે છે. પીકેએ નીતિશ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમના પર ઉંમરની અસર દેખાઈ રહી છે